Add to Book Shelf
Flag as Inappropriate
Email this Book

SAHAJANAND CHARITRA (Gujarati Edition) : Incidents from the life of Bhagwan Swaminarayan, Volume 1000: Incidents from the life of Bhagwan Swaminarayan

By Dave, Prof. Ramesh, M.

Click here to view

Book Id: WPLBN0100750604
Format Type: PDF (eBook)
File Size: 2.00 MB.
Reproduction Date: 3/5/2024

Title: SAHAJANAND CHARITRA (Gujarati Edition) : Incidents from the life of Bhagwan Swaminarayan, Volume 1000: Incidents from the life of Bhagwan Swaminarayan  
Author: Dave, Prof. Ramesh, M.
Volume: Volume 1000
Language: Gujarati
Subject: Non Fiction, Religion, Incidents from the life of Bhagwan Swaminarayan
Collections: Authors Community, Religion
Historic
Publication Date:
2024
Publisher: Swaminarayan Aksharpith, Ahmedabad
Member Page: BAPS Swaminarayan Sanstha

Citation

APA MLA Chicago

M. Dav, P. R. (2024). SAHAJANAND CHARITRA (Gujarati Edition) : Incidents from the life of Bhagwan Swaminarayan, Volume 1000. Retrieved from http://gutenberg.us/


Description
બ્રહ્મસ્વરૂપ સ્વામીશ્રી યોગીજી મહારાજે સ્થાપેલી અને પોષેલી યુવકપ્રવૃત્તિ ઘણા વેગથી વિસ્તાર પામતી જાય છે. આ યુવકપ્રવૃત્તિમાં જોડાતા યુવકોની આકાંક્ષાઓ અને જ્ઞાનપિપાસાને સંતોષવા અને તેમને ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલ અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંત અભિમુખ કરવા બી.એ.પી.એસ. એટલે કે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ અભ્યાસક્રમ નિયત કરેલ છે તેની ક્રમબદ્ધ પુસ્તિકાઓના પ્રકાશનની યોજના સ્વામિનારાયણ અક્ષરપીઠે ઘડી છે.

Summary
પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીજીમહારાજે આ પૃથ્વી પર આવીને અનંત દિવ્ય ચરિત્રો કર્યાં છે. આ ચરિત્રો વર્ણવતાં પાર આવે નહીં તેટલાં છે. છતાં ‘ઘનશ્યામ ચરિત્ર’ તથા ‘નીલકંઠ ચરિત્ર’ પછી હવે શ્રીજીમહારાજના ધર્મધુરા-ધારણથી દેહત્યાગ સુધીનાં ચરિત્રોને ટૂંકમાં આવરી લેતું આ પુસ્તક આપની સમક્ષ રજૂ કરવાનો આ અલ્પ પ્રયત્ન છે.

Table of Contents
ક્રમિકા [1] સ્વામિનારાયણનું ભજન (2) મહારાજનું વર્તન (4) સત્સંગ-પ્રચાર અને રઘુનાથદાસની ઉપાધિ (4) નરકના કુંડ ખાલી કર્યા (5) [2] મગનીરામમાંથી અદ્વૈતાનંદ (7) રામચંદ્ર શેઠને નિશ્ચય (11) સમાધિ પ્રકરણ (12) લોજમાં અન્નકૂટ (14) મુક્તાનંદ સ્વામીને પ્રતીતિ (15) હરબાઈ અને વાલબાઈને વિમુખ કરી (17) બે સ્વરૂપે દર્શન (19) [3] ફકીરને પરચો (20) સદાવ્રતની પ્રવૃત્તિ (21) દૂધ કરતાં મીઠી છાશ (22) સુંદરજી સુતારની પરીક્ષા (23) મૂળજી શેઠની રક્ષા (25) રઘુનાથદાસને વિમુખ કર્યો (26) લાલજી સુતારને દીક્ષા (27) [4] કારિયાણી અને ગઢડામાં પધરામણી (28) [5] કલ્પિત ભય અને વહેમમાંથી મુક્તિ (29) વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા (32) સારા પદાર્થનો ત્યાગ (32) વ્યસનમુક્તિની રીત (33) [6] ભટ્ટજીની મૂંઝવણ ટાળી (35) બાળહત્યા બંધ કરાવી (36) સતીપ્રથાની નાબૂદી (37) પરમહંસ દીક્ષા (39) [7] મૂળજી ભક્તનો મહિમા (41) અઢારને દીક્ષા (42) હિંસામય યજ્ઞનું ખંડન (43) બ્રહ્મચારીને સાથે બેસાર્યા (44) પોતે પાળીને પછી પળાવ્યું (45) સાધુઓની આકરી પરીક્ષા (46) ગાજરડાં મારાં વૈરી (48) પઠાણને પ્રતીતિ (49) [8] મૂંગાને મોઢે વેદ (50) સંસ્કૃત ભણવાની આજ્ઞા (51) જેતલપુરમાં અહિંસામય યજ્ઞ (52) લોલંગરની ઉપાધિ (55) જગજીવનનો અંત (56) [9] સૌનું કલ્યાણ કરવું છે (57) ડભાણનો યજ્ઞ (58) ‘અમારા પર દયા રાખજો’ (59) કૃપાસાધ્ય શ્રીજીમહારાજ (60) સમદર્શી (62) [10] ધર્મ-ભક્તિનાં દર્શન (62) શોભારામ આંધળો થયો (63) દીધું દૃષ્ટિનું દાન (65) [11] જીવાખાચરની પરીક્ષા (66) વાણી વિશુદ્ધ કરી (67) માણકીના અસવાર (68) દુષ્કાળની આગાહી (72) મોક્ષની વિદ્યા (73) ફટાણાં બંધ કરાવ્યાં (75) ગુણાતીતનો મહિમા (76) નવાબને નિશ્ચય (78) [12] ઓગણોતેરાનો કાળ (80) દુષ્કાળને વિદાય આપી (81) [13] જાળિયામાં મંદવાડ ગ્રહણ (82) કબૂતરના કબૂતર (83) [14] ગરીબનવાજ (85) ભગવાનની ગાદી (86) ધરમપુરમાં પધરામણી (87) ‘ચોખ્ખા કરવા છે’ (88) બાર સ્વરૂપે દર્શન (88) [15] સાધુએ વર્તવાની રીત (89) અણછાજતા સ્વભાવ મૂકવા (90) [16] લગ્નનાં બીભત્સ ગીતો બંધ કરાવ્યાં (91) બાળકને રાજી કર્યો (92) [17] વેદાંતાચાર્યનો પરાજય (92) અમદાવાદમાં પુનઃ પ્રવેશ (93) આણંદમાં અપમાન (95) [18] સદ્‌ગુરુઓ કર્યા (97) સાધુ-ધર્મ સમજાવ્યો (101) શિશુવત્સલ પ્રભુ (102) [19] સહજાનંદી થવું (102) [20] છ હેતુઓ (103) લોયામાં શાકોત્સવ (104) ભાઈઓનું મિલન (105) પંચાળામાં મંદવાડ (107) [21] પોતાનું વૃત્તાંત (109) નરનારાયણ દેવની સ્થાપના (111) ‘અમને કેવા કહેશો ?’ (113) વાંદરાએ માળા ફેરવી (114) સહજાનંદરૂપી સૂર્ય (115) [22] ભુજમાં મૂર્તિપ્રતિષ્ઠા (116) [23] અમારા જડભરત (117) ધર્મકુળની સાથે મિલન (118) ‘આ ગારો નહીં પણ ચંદન છે’ (118) [24] વરતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા (119) સુરતમાં પધરામણી (119) બિશપ હેબર સાથે મુલાકાત (122) દ્વારિકાની ગોમતી વરતાલમાં (125) કાઠિયાવાડમાં મંદિરો (127) [25] શૂદ્રોને દ્વીજપણું દીધું (130) ‘શિક્ષાપત્રી’ લખી (131) ધોલેરામાં મૂર્તિપ્રતિષ્ઠા (133) [26] મહંતો નીમ્યા (134) ‘અમારું અક્ષરધામ’ (135) ‘શિક્ષાપત્રી’ લોપવી નહીં (135) [27] સંતોને પગરખાં પહેરાવ્યાં (136) જૂનાગઢ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા (137) ‘સ્વામિનારાયણિયા’ (137) [28] ગઢડામાં મૂર્તિપ્રતિષ્ઠા (138) ભાવનગરમાં પધરામણી (139) ગુણગ્રાહક થવું (141) [29] પોતાની છાપ કરાવી (141) ગવર્નર માલ્કમ સાથે મુલાકાત (142) છેલ્લો મંદવાડ (145) પ્રતિજ્ઞા લેવરાવી (146) ‘અમારે સાજા થવું છે!’ (147) કાકાભાઈને દર્શન (148) ‘મીઠા વ્હાલા કેમ વિસરું ?’ (149) સ્વધામગમન (151) ‘હું તો તમારામાં અખંડ રહ્યો છું’ (152) શ્રીજીમહારાજનો પૃથ્વી પર નિવાસ (154) ગ્રંથસૂચિ (154)

 
 



Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.