• Cover Image

Maharshi Gautam

By: by Hemantkumar Gajanan Padhya

This book is a short biography of Maharshi Gautam belonged to Angiras Gotra. Maharshi Gautam authored many Sutras like Gautam Dharmasutra, Gautam Medhsutra etc. He was the most ancient and foremost conceiver of Dharmasutra so he is considered to the father of social and religious law makers. He is known as the author of Nyaaya Philosophy and the principles expounded by him is known as Gautamsutra or Dharmasutra.. Dharmasūtra is the treaties of, discipline and duty in a...

Maharshi Gautam is the progenitor of Gautamagotra under the lineage of main Angiras Gotra. Maharshi Gautama was the great grandson of Saptarshi Sage Angiras, a grandson of Maharshi Utathya and a son of Maharshi Dirghatamas or Rahugana. Maharshi Angiras, the great grandfather of Maharshi Gautama, was the third Manasaputra out of ten Manasputra created by Lord Brahma and founder of Angiras Gotra, a hereditary lineage.. Angiras was one of the greatest seven sages or Sapta...

Read More
  • Cover Image

Short Biography Ofkrantiguru Pandit Shyamaji Krishnavarma- ક્રાંતિ...

By: by Hemantkumar Gajanan Padhya

લેખકનું નિવેદન ભારતની સ્વતંત્રતાનો ઈતિહાસને તટસ્થ અને પક્ષપાત રહીત સત્ય સ્વરુપમાં લખવામાં આવ્યો હોત તો એમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માજીનું શુભનામ સુવર્ણ અક્ષરોમાં પ્રથમ પંક્તિમાં અંકિત થયું હોત. પરંતુ દુર્ભાગ્યે સ્વતંત્રતા પર્યંત સત્તાધારીપક્ષનાં અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યેનાં રાજનૈતિક દુરાગ્રહ, પક્ષપાત, અવગણનાં અને ઉપેક્ષાનાં સ્વાર્થી શડયંત્રને કારણે અન્ય સશસ્ત્ર ક્રાંતિકારી રાજનેતાઓની જેમ પંડિત શ્યામજી કૃષ્ણવર્માજીનું નામ પણ ભારતનાં જનસમાજમાં પ્રચલીતતા પામી શક્...

‘’પંડિત શ્યામજી કૃષ્ણવર્મા એ એક એવી વ્યક્તિ છે કે જેને માટે ઈંગ્લંડ અને ભારત બન્ને ગૌરવ લઈ શકે છે કારણ કે તેઓ બન્ને નાગરિકતાઓનાં ઘણાં શ્રેષ્ઠ ગુણોને જોડતાં દ્રષ્ટીમાન થાય છે.’’ – મિ. રોબર્ટ નીધામ ક્સ્ટ, બ્રિટનનાં મહાન ભાષાશાસ્ત્રી

Read More
  • Cover Image

શ્રી શકટાંબિકા સાધના : SHRI SHAKATAMBIKA SADHANA BY HEMANTKUMAR GA...

By: by HEMANTKUMAR GAJANAN PADHYA

મહનષિ ગૌતમ ગોત્રિાું સહસ્ત્ર ઔદદચ્ય બ્રાહ્મણોંિાું આરાધ્ય ક ળદેવી જગદ જિિી અંબિકાિાું સ્વરૂપમય પ્રાસુંબગક અિે સ્થાિીય િામાુંકરણ પામેલાું શ્રી શકટાુંબિકા માતાન ું સ્થાિ આ ગોત્ર વુંશીઓ માટે આદરણીય અિે પૂજિીય છે. ઔદદચ્ય પ્રદેશિાું બ્રહ્મવતતથી મહારાજા મૂળરાજ સોલુંકીિાું નિમુંત્રણથી નવનવધ ગોત્રધારી એક હજાર સાડત્રીસ બ્રહ્મક ટ ુંિો નવક્રમ સુંવત ૯૯૮િાું વષતમાું ગ જરાત આવેલાું અિે મહારાજાિી નવિનુંતિે માિ આપી તેમિા ુંઆનથિક યોગદાિથી અહીં સ્થાયી થયેલા.ું ગૌતમ ગોત્રિા ું બ્રહ્મણો પણ...

પ્રસ્તાવિા મહનષિ ગૌતમ ગોત્રિાું બ્રાહ્મણોિાું આરાધ્ય ક ળદેવી શ્રી અંબિકામાતાિાું આદદકાળિાું પ ષ્પાદર અિે હાલિાું પરવાદળ િામે ઓળખાતાું ગામમાું શ્રી શકટાુંબિકા માતાિાુંસ્વરૂપે સ્થાનપત થયેલાું સ પ્રનસદ્ધ મુંદદરિાું ભવય પ િઃનિમાતણિી શતાબ્દદ સમારોહિી અિોખી ઉજવણીિાું શ ભ પ્રસુંગે અમારી આરાધ્ય ક લદેવી મહાશક્તત માતા શ્રી શકટુંબિકાજીિાું ચરણાનવિંદમાું શ્રી હેમુંતક માર ગજાિિ પાધ્યા રબચત ગ જરાતી અિે દહિંદી ભજિો આરતી ગરિાું ધૂિ ઈત્યાદદિિી ભક્તતસાધિા સ્વરૂપી ‘’શ્રી શકટાબુંિકા સાધિા’ ...

Read More
  • Cover Image

ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા - સંક્ષિપ્ત જીવન ચરિત્ર - SHO...

By: by HEMANTKUMAR GAJANAN PADHYA; HEMANTKUMAR GAJANAN PADHYA

પ્રસ્તાવના ભારતને સ્વતંત્ર કરાવવા માટે અહિંસાત્મક આંદોલન અને ગાંધીજીને જ સંપૂર્ણ શ્રેય અને માન આપવાનાં ભારતીય સ્વતંત્રતાનાં ઈતિહાસનાં રાજનીતિથી પ્રભાવિત અને પ્રેરીત મોટાંભાગનાં ઈતિહાસકારોની આ એક મહામોટી અક્ષમ્ય ભૂલ છે. ભારતને બ્રિટીશ સામ્રાજ્યની પરતંત્રતા અને દમનમાંથી મૂક્ત કરાવવાનાં અભિયાનમાં સશસ્ત્રક્રાંતિનાં હિંસાત્મક આંદોલનની મુખ્ય ભૂમિકાએ ભજવેલ અગત્યનો ભાગ વધુ નહિ તો પણ સરખે સરખો ભાગીદાર છે. ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિનાં મહાઅભિયાનમાં લાખ્ખો નામી અને અનામી ભારતીય વી...

લેખકનું નિવેદન ભારતની સ્વતંત્રતાનો ઈતિહાસને તટસ્થ અને પક્ષપાત રહીત સત્ય સ્વરુપમાં લખવામાં આવ્યો હોત તો એમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માજીનું શુભનામ સુવર્ણ અક્ષરોમાં પ્રથમ પંક્તિમાં અંકિત થયું હોત. પરંતુ દુર્ભાગ્યે સ્વતંત્રતા પર્યંત સત્તાધારીપક્ષનાં અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યેનાં રાજનૈતિક દુરાગ્રહ, પક્ષપાત, અવગણનાં અને ઉપેક્ષાનાં સ્વાર્થી શડયંત્રને કારણે અન્ય સશસ્ત્ર ક્રાંતિકારી રાજનેતાઓની જેમ પંડિત શ્યામજી કૃષ્ણવર્માજીનું નામ પણ ભારતનાં જનસમાજમાં પ્રચલીતતા પામી શક્...

Read More
  • Cover Image

Introduction To Indian Freedom Fighter Pandit Shyamaji Krishnavarm...

By: by Hemantkumar Gajanan Padhya

Short biography of the greatest Indian freedom fighter pandit shyamaji krishnavarma who started Indian freedom movement at least 20 years before gandhiji entered in the arena of indian freedom movement. He was the first Indian who preached to resolve the issue of indian freedom by peaceful means with British and demanded swarajya at least 15 years before gandhiji. Pandit shyamaji was the first person to propagate the theory of disassociation and asked indian people to ad...

LAUNCH OF THE FIRST REVOLUTIONARY FREEDOM MOVEMENT OF INDIA IN ENGLAND AND EUROPE In 1905, Shyamji embarked on his great life work for the freedom of his motherland. Shyamji’s new career began as a full -fledged political propagandist and organiser for the alignment of complete independence of India. Shyamji finally made his debut in Indian politics by publishing first issue of his English monthly “The Indian Sociologist” – an organ of freedom and of political, soci...

Read More
  • Cover Image

Shri Gautam Gotrani Kuladevi Shri Shakatambika Mata : શ્રી ગૌતમ ગો...

By: by Hemantkumar Gajanan Padhya

કુળદેવી, બ્રાહ્મણોનાં ગોત્રોનાં પ્રકાર, ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોનો ઈતિહાસ, ગૌતમ ગોત્ર, ગૌતમ ગોત્રની કુળદેવી શકટાંબિકા માતાજી, સિદ્ધપુરનો ઇતિહાસ, રુદ્રમાળ અથવા રુદ્રમહાલય મંદિરનો ઈતિહાસ,

Read More
  • Cover Image

Shraddhanjali : શ્રદ્ધાંજલિ : પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત શ...

By: by Hemantkumar Gajanan Padhya

શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા રચિત ભારતનાં મહાન સ્વાતંત્ર્ય સેનાની ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત શ્રદ્ધાંજલિ ગીતો

ધન્ય ધન્ય હો શ્યામજી તમને..... ધન્ય ધન્ય હો શ્યામજી તમને, ક્ાતંતજ્વાળા તમે સળગાવી. ક્ાંતતમાગાનો ઉપદેશ આપીને,સ્વતંત્રતા વહેલી તમે અપાવી. ધન્ય ધન્ય હો શ્યામજી તમને….. મા ંભારતની સ્વતત્રંતા કાજે, કલમતલવાર તમે તો ચલાવી, તશતથલ થયેલા ંશરૂવીરોમા,ં ફરી નવચેતના તમે તો જગાિી. ધન્ય ધન્ય હો શ્યામજી તમને….. ઈંગ્લંિ, ર્ુરોપ ને સારાં જગમાં, ભારતની ભૂંિી દશાને વણાાવી. અંગ્રેજોનાં આતંકી અત્યાચારો સામે, જનજાગૃતતને તમે જગાવી. ધન્ય ધન્ય હો શ્યામજી તમને….. લાખો પીિીત ભારતવાસીઓને, ક્ા...

Read More
  • Cover Image

Souvenir on the Event of Unveiling Memorial Plaque of Pandit Shyan...

By: by Hemantkumar Gajanan Padhya

History of the erection of memorial plaque at the house where the greatest Indian freedom fighter pandit Shyamaji Krishnavarma lived between 1900 to 1907

Read More
 
1
Records: 1 - 8 of 8 - Pages: 


Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.